પ્રહાર / નીતીશ કુમાર પર ખીજાયું શિવસેના, કહ્યું સુશાંતને બિહારે નહીં મુંબઈએ અપાવી ખ્યાતિ

Sushant singh rajput was a mumbaikar mumbai gave him prosperity shivsena

સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદથી વિવાદ સતત વધી રહ્યો છે. સુશાંતના કેસની તપાસ કરવા માટે મુંબઈ અને બિહારની પોલીસ સામસામે આવી ગઈ છે. જોકે હવે તો કેસમાં CBI તપાસ પણ શરુ થવા જઈ રહી છે. જોકે આ ઘટનાક્રમથી શિવસેના ખીજાઈ ગઈ છે. શિવસેનાએ સામનામાં નીતીશ કુમાર અને બિહાર પોલીસ પર પ્રહાર કર્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x