બોલિવૂડ / નાના પરદેથી મોટા પરદે પહોંચનાર સુશાંત સિંહને, આ સપનાઓ પણ કરવા છે પૂરા

Sushant singh rajput wants to fulfill more dreams of him

થિયેટરથી એક્ટિંગ કરિયર શરૂ કર્યા બાદ નાના પરદે થઈને મોટા પરદા સુધી પહોંચનાર સુશાંતસિંહ રાજપૂતે અત્યાર સુધી દરેક ફિલ્મમાં પોતાની એક્ટિંગથી સૌને પ્રભાવિત કર્યા છે. તેની તાજેતરની ફિલ્મ 'સોનચીડિયા' બોક્સ ઓફિસ પર એટલી ન જામી, પરંતુ 'છિછોરે'એ સારો બિઝનેસ કર્યો. આ ફિલ્મની સફળતાએ સુશાંતને નવી ગતિ આપી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ