સુશાંત સિંહ રાજપૂત કેસ / સૌથી મોટો ખુલાસો : AIIMSના રિપોર્ટમાં સુશાંતના શરીરમાં ઝેરને લઈને થયો ચોંકાવનારો ખુલાસો

sushant singh rajput viscera report says no poison found in actor body

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એમ્સની પેનલ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવેલી રિપોર્ટ એક મીડિયા હાઉસને મળી છે. જેમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુંસાર સુશાંતના શરીરમાં કોઈ ઝેર જોવા મળ્યું નથી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ