Video / જ્યારે સુશાંતને પૂછવામાં આવ્યું હતું કે તેણે પિતાથી શું શીખ્યું, જવાબ સાંભળી તમે ભાવુક થઈ જશો

Sushant singh rajput throw back video is going viral where he talks about lesson from his father

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને સુસાઈડ કરી લીધું હતું. તેના મોતથી તેના ફેન્સ, ઈન્ડસ્ટ્રી અને પરિવાર શોકમમાં છે. તેની મોતની 10 દિવસથી વધુ થઈ ગયા પરંતુ લોકો આ દુઃખમાંથી બહાર આવી નથી શકી રહ્યાં. સોશિયલ મીડિયા પર સુશાંતના ફેન્સ તેના જૂના વીડિયો અને ફોટોઝ શેર કરી રહ્યાં છે. સુશાંતનો એક એવો જ થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના પિતાથી મળે શીખ વિશે વાત કરતાં જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ