Viral / જ્યારે સુશાંત વૃદ્ધાશ્રમ ગયો હતો અને ત્યાં વૃદ્ધ મહિલા સાથે તેણે જે કર્યું, વીડિયો જોઈને આંખમાં આંસુ આવી જશે

Sushant Singh Rajput taking blessings from old lady video viral on social media

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદથી સોશિયલ મીડિયા પર બસ સુશાંતની જ ચર્ચા થઈ રહી છે. સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી લેતા બધાંને આઘાત લાગ્યો હતો. સુશાંતની મોત બાદથી જ તેના ઘણાં વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે હાલમાં જ તેનો એક ખૂબ જ ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુશાંત એક વૃદ્ધ મહિલાના આશીર્વાદ લેતો જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ