સમન્સ / સુશાંત સિંહ આપઘાત કેસમાં સંજય લીલા ભણસાલીથી થશે પૂછપરછ, આ મુદ્દે પૂછાઈ શકે સવાલ

Sushant Singh Rajput suicide: Mumbai Police to send summons to Sanjay Leela Bhansali for questioning

સુશાંત સિંહની મોત બાદથી દેશભરમાં તેમને ન્યાય અપાવવા માટે લોકો વિવિધ પ્લેટફોર્મ્સ પર અવાજ ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સુશાંત સિંહના જીવનને લઈને વિવિધ અહેવાલો આવી રહ્યા છે એવામાં મુંબઈ પોલીસે પણ પોતાની તપાસ પણ વધારી છે. પોલીસ સતત આ કેસમાં લોકોની પૂછપરછ કરી રહી છે ત્યારે જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને પણ પોલીસનું તેડું આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ