બેહાલ ગુનેગાર / શોવિકે ગુનો કબૂલી લેતા વધી રિયાની મુશ્કેલીઓ, NCBના સકંજામાં જલ્દી આવશે રિયા

Sushant singh rajput suicide case updates

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સૌથી મોટી એક્શન થઇ છે અને રિયાના ભાઇ શોવિક તેમજ સુશાંતના હાઉસ મેનેજર મિરાંડાની ધરપકડ કરવામાં આવી છે. સુશાંત કેસને CBIને સોંપવામાં આવ્યો બાદમાં ડ્રગ કનેક્શન સામે આવતા NCBએ પણ આ કેસ પોતાના હાથમાં લીધો અને બે ડ્રગ પેડલરની સાથે સાથે શોવિક અને મિરાંડાની ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ