પોલીસ પૂછપરછ / યશરાજ કોન્ટ્રાક્ટને લઈને ભણસાલીએ જણાવી ચોંકાવનારી વાત, કહ્યું-સુશાંતે આ કારણથી...

sushant singh rajput suicide case sanjay leela bhansali left after 3 hours of questioning at bandra police station

મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે બોલિવૂડ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરી લીધી છે. ડીસીપી અભિષેક ત્રિમુખ અને તેમની ટીમે 6 જુલાઈએ ત્રણ કલાક સુધી સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન સંજય લીલા ભણસાલીએ જણાવ્યું કે, 2016 બાદ તેઓ ત્રણ વખત ફિલ્મ શો દરમિયાન મળ્યા હતા. પણ આ દરમિયાન ફિલ્મો કરવાને લઈને તેમની સુશાંત સાથે કોઈ વાતચીત થઈ નહોતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ