અમદાવાદ / સુશાંત આત્મહત્યા કેસ: ગુજરાત કોંગ્રેસે સુશાંતના મિત્રની કંપનીને લઇને કર્યો મોટો ખુલાસો

sushant singh rajput suicide case Disclosure of Gujarat Congress

સુશાંતસિંહ રાજપૂત કેસ દરરોજ નવા-નવા વણાંકો આવી રહ્યા છે. હાલ અભિનેત્રી રિયા ચક્રવર્તીની પૂછપરછ NCB દ્વારા કરવામાં આવી રહી છે તો તેના ભાઇ શોવિક અને સુશાંતના મેનેજર મિરાન્ડાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ