તપાસ / સુશાંત કથિત આત્મહત્યા કેસમાં હવે બિહાર સરકારે કરી CBI તપાસની ભલામણ

sushant singh rajput suicide case cbi inquiry bihar cm nitish kumar recommends

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના વિશે કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI) તપાસની રજૂઆત કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સીબીઆઈની માંગ કેન્દ્ર પાસે કરી છે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે મંગળવારે જ સીએમ નીતિશ કુમાર સાથે વાત કરીને CBI તપાસની માંગ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ