ઘટસ્ફોટ / વકીલે કહ્યું,‘સુશાંતનું ગળુ દબાવીને હત્યા થયાની વાત સાબિત થઈ’, AIIMSએ કહ્યું, તપાસ હજું પુરી નથી થઈ

sushant singh rajput suicide case advocate kk singh got frustrated after delay in justice

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતને 3 મહિનાથી વધારે સમય વિતી ચૂક્યો છે. પરંતુ દેશની 3 મોટી તપાસ એજન્સી મળીને હજું સુધી એક સવાલનો જવાબ શોધી શકી નથી કે તેણે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરાઈ હતી. તપાસ અને ન્યાય મળવામાં મોડું થઈ રહ્યું હોઈ પરિવારના વકીલ વિકાસ સિંહે નારાજગી વ્યક્ત કરી હતી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ