ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બોલિવૂડ / સુશાંતની બહેને શેર કરી તેની હેન્ડ રિટન નોટ, એક્ટરે જીવન વિશે લખી છે એવી વાતો કે જાણીને લાગશે ઝટકો

sushant Singh Rajput Sister Shweta Singh Kirti Shares His Hand Written Post

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 7 મહિના થવા આવ્યા છે. તેના ફેન્સ હજી સુધી તેની અચાનક મોતથી આઘાતમાં છે. સાથે સુશાંતને ન્યાય મળવાની રાહ જોઈ રહ્યાં છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સુશાંતની એક હેન્ડ રિટન નોટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સુશાંતના ફેન્સ તેની આ પોસ્ટ પર ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ