ઈમોશનલ / સુશાંતની બહેને લાડકા ભાઈનો એક ઈમોશનલ વીડિયો કર્યો શેર, જોઈને તમે પણ ભાવુક થઈ જશો

Sushant Singh Rajput Sister Shweta Singh Kirti Shares A Heart Touching Video Of Actor

સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ તે ઘણાં સવાલો પાછળ છોડીને ગયો છે. સુશાંતની મોતને હવે 1 મહિનો થવાનો છે. તેમ છતાં હજી પણ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે લોકો તેની મોતના કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યાં છે. આ દરમિયાન સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. જેને જોઈને તમારી આંખો આંસુ આવી જશે.

બ્રેકિંગ ન્યૂઝ