પ્રતિક્રિયા / સુશાંતની બહેનના 5 વર્ષના દિકરાએ મામાની મોત પર કહી એવી વાત કે જાણીને ભાવુક થઈ જશો

Sushant Singh Rajput Sister Shweta Singh Kirit Told His Son That Mamu Is No More

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના ઘરે ગળે ફાંસો ખાઈને બધાંને ચોંકાવી દીધા. છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનથી પીડિત સુશાંત માત્ર 34 વર્ષનો હતો. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સાથે તેના ફેન્સ પણ ખૂબ જ દુઃખી છે. ત્યારે હવે અમેરિકામાં રહેતી સુશાંતની બહેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને સાંત્વના આપી છે અને શ્વેતા સિંહ કીર્તિએ તેની પોસ્ટમાં જણાવ્યું કે, જ્યારે તેણે તેના પાંચ વર્ષના દિકરાને કહ્યું કે, મામા હવે આપણી વચ્ચે નથી રહ્યાં તો તેના ભાણિયાનું રિએક્શન તમને ભાવુક કરી દેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ