ઈમોશનલ / સુશાંતની મોતને 1 મહિનો થવા પર ભાવુક થઈ તેની બહેન, શેર કરી આ ઈમોશનલ પોસ્ટ

Sushant singh rajput sister shares an emotional post after actor demise completes one month

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનો થઈ ગયો. તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીથી લઈને એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે અને તેના મિત્રો અને ફેન્સ સુશાંતને યાદ કરી રહ્યાં છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ અમેરિકામાં રહે છે અને તેના ભાઈથી જોડાયેલી પોસ્ટ કરતી રહે છે. તેણે પણ ભાઈના નિધનને એક મહિનો પૂરો થવા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ