બોલિવૂડ / રક્ષાબંધને સુશાંતની બહેન રાનીએ લખી ઈમોશનલ નોટ, કહ્યું આજ હમારા દિન હૈ, આજ રાખી હૈ...

sushant singh rajput sister rani pens emotional poem for actor on rakhi

સુશાંત સિંહ રાજપૂતનું નિધન 14 જૂને તેના બાંદ્રાના ફ્લેટમાં થયું હતું. સુશાંતના અચાનક જવાના કારણે પરિવારના સભ્યો તેના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. સુશાંતની ખોટ તેમની બહેનોને આજે રક્ષાબંધનના દિવસે વર્તાઈ રહી છે. બહેન આજે ભાઈને યાદ કરી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે હવે તેઓ સુશાંતને રાખડી બાંધી શકશે નહીં. તેનું દુઃખ બહેન રાનીએ ઈમોશનલ નોટથી વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું કે આજે 35 વર્ષમાં પહેલી વાર અમારી પાસે એ હાથ નથી જેને અમે રાખડી બાંધી શકીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ