બોલિવૂડ / સારાં કામ માટે હમેશાં તૈયાર રહેતો હતો સુશાંત, તેણે બાળકો માટે કર્યું હતું એવું કામ કે જાણીને થશે ગર્વ

Sushant Singh Rajput Sent Children To Nasa For Workshop

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી પરંતુ તેના દ્વારા કરેલાં નેક કામ હમેશાં યાદ રહેશે. રીલ લાઈફમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર સુશાંતે રિયલ લાઈફમાં પણ ઘણાં સારાં કામ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હાલ યુએસએના સ્પેસ કેમ્પસની એક જૂની ટ્વિટ વાયરલ થઈ રહી છે. જેમાં સુશાંત સિંહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ