બોલિવૂડ / NCBનો મોટો ધડાકો, હવે શોવિકના પેડલર મિત્ર સૂર્યદીપની કરાઈ ધરપકડ, વધશે રિયાની મુશ્કેલી

Sushant Singh Rajput Rhea Drug Case Showik Friend suryadeep drug peddler ncb raid

એક્ટર સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એક પછી એક રેડ કરી રહી છે. આજે એનસીબીની ટીમે સવારથી જ ડ્રગ પેડલર સૂર્યદીપ મલ્હોત્રાના ઘરે રેડ પાડી છે. સૂર્યદીપ રિયા ચક્રવર્તીનો ભાઈ શોવિકનો સ્કૂલ ફ્રેન્ડ છે અને તેની ઘણી ચેટ સામે આવી છે. સૂર્યદીપને થોડીવારમાં એનસીબી ઓફિસ લાવવામાં આવી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x