રિલીઝ / સુશાંત સિંહની આ છે છેલ્લી ફિલ્મ, જાણો ક્યાં અને ક્યારે થશે રિલીઝ

Sushant Singh Rajput Last Movie Dil Bechara Release On Ott On July 24

સુશાંત સિંહ રાજપૂતે તેના કરિયર અને જીવનને લઈને ઘણાં સપના જોયા હશે, પરંતુ તેની મોત બાદ તેના આ તમામ સપના અધૂરા જ રહી ગયા અને તેણે દુનિયાને અલવિદા કહી દીધું. ત્યારે સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ની રિલીઝને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે. સુશાંતની છેલ્લી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે અને ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ