બોલિવૂડ / સુશાંતની છેલ્લી ફિલ્મે મચાવી ધૂમ, ભાગ્યે જ બને તેવો બન્યો રેકોર્ડ

sushant singh rajput last film dil bechara broke all records got 9 out of 10 in imdb rating

દુનિયાને અલવિદા કહી ચૂકેલા એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જુલાઈએ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને લઈને તેના ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ ફિલ્મ પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ફિલ્મની કહાની, કલાકારોની એક્ટિંગ અને એ આર રહેમાનનું મ્યુઝિક લોકોના દિલમાં ઉતરી ગયું છે. ત્યારે હવે IMDb પર સુશાંતની ફિલ્મને જોરદાર રેટિંગ મળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ