ઈમોશનલ પોસ્ટ / સુશાંતના મિત્રની ભાવુક પોસ્ટ, કહ્યું હવે મારું આ સપનું કોણ પૂરું કરશે, તારી જેમ મારો હાથ કોણ પકડશે

Sushant singh rajput film vande bharatam look poster shared by friend sandip ssingh produce

સુશાંત સિંહ રાજપૂતના નિધનથી તેના ફેન્સ, પરિવાર અને મિત્રો ખૂબ જ આઘાતમાં છે. સુશાંતે અચાનક આત્મહત્યા કરી લેતા તેના ઘણાં પ્રોજેક્ટ્સ અધૂરા રહી ગયા છે. એવો જ એક પ્રોજેક્ટ છે વંદે ભારતમ. સુશાંતનો ખાસ ફ્રેન્ડ અને ફિલ્મમેકર સંદીપ સિંહ તેને લીડ રોલમાં લઈને આ ફિલ્મ બનાવવાનો હતો.

બ્રેકિંગ ન્યૂઝ