આક્ષેપ / સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ સૌ પ્રથમ વખત બોલ્યા તેમના પિતા, વીડિયો શેર કરીને કહ્યું- મેં પહેલા પોલીસને કહ્યું હતું કે...

sushant singh rajput father video bandra police bihar police

સુશાંતસિંહ રાજપૂતના પિતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે તેમણે ફેબ્રુઆરીમાં જ બાંદ્રા પોલીસને જાણ કરી હતી કે તેમના દીકરાને જીવનું જોખમ છે. આ વીડિયો સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે ખુદ બનાવ્યો છે અને તેને સમાચાર એજન્સી એએનઆઈએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x