ખુલાસો / સુશાંતના ડોક્ટરે જણાવી ચોંકાવનારી વાતો, કહ્યું-તે આ કારણથી પછતાઈ રહ્યો હતો અને રિયા તેની સાથે...

Sushant Singh Rajput doctor reveals actor regretted breaking up with Ankita and not happy with Rhea behaviour

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ મિસ્ટ્રીમાં અત્યાર સુધી ઘણાં ખુલાસા થઈ ચૂક્યા છે. તો હવે રિપોર્ટ્સ મુજબ, સુશાંતનો ઈલાજ કરી રહેલાં સાઈકિયાટ્રિસ્ટ ડોક્ટરથી પોલીસે પૂછપરછ કરી હતી અને ડોક્ટરે ઘણાં ચોંકાવનારા ખુલાસા કરતાં સુશાંતની સુશાંતની પર્સનલ અને લવ લાઈફ અંગે કેટલીક વાતો જણાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ