બોલિવૂડ / સુશાંતના ડોક્ટરે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું-માનવામાં નથી આવતું કે તે સુસાઈડ...

sushant singh rajput doctor razi ahmed special interview

સુશાંત સિંહ રાજપૂતની મોતને હવે દોઢ મહિનો થવા આવ્યો છે, પરંતુ હજી પણ લોકોને વિશ્વાસ નથી આવતો કે તે આપણી વચ્ચે હવે નથી અને તેણે સુસાઈડ કરી લીધું. આ વાત માત્ર સામાન્ય જનતાના મનમાં જ નહીં પરંતુ સુશાંતનો ઈલાજ કરનાર ડોક્ટર રઝી અહમદને પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે તે સુસાઈડ કરી શકે છે. ડો. રઝીએ ઝારખંડમાં ફિલ્મ મહેન્દ્ર સિંહ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીની શૂટિંગ દરમિયાન જ્યારે સુશાંતને ઈન્ફેક્શમ થયું ત્યારે તેની સારવાર કરી હતી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ