PHOTOS / સુશાંતની ડાયરીના 15 પેજ આવ્યા સામે, આ કામ કરવાની હતી તેની ઇચ્છા

sushant singh rajput diary pages revel

સુશાંતસિંહ રાજપૂતની ડાયરીના 15 પાના સામે આવ્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સુશાંતે તેની કારકિર્દી અને જીવનને લગતી એક મજબૂત યોજના બનાવી હતી. સુશાંતે બોલિવૂડથી હોલીવુડ સુધી બ્લુપ્રિન્ટ દોર્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ