પ્રતિક્રિયા / તારક મહેતાની 'બબીતાજી'એ સુશાંતની મોત પર આ લોકોને લીધા આડે હાથ, કહી એવી વાત કે...

 Sushant singh rajput demise taarak mehta munmun dutta slams trollers for bullying

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. રિપોર્ટ્સ મુજબ તે 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. સુંશાતની મોત બાદ કેટલાક લોકો એક્ટ્રેસ અંકિતા લોખંડે, રિયા ચક્રવર્તીને ટ્રોલ કરી રહ્યાં છે. તો હવે તારક મહેતા ફેમ મુનમુન દત્તા એટલે કે બબીતાજીએ સોશિયલ મીડિયા પર લોકોના આવા બિહેવિયરને લઈને નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ