બોલીવૂડ / સામે આવ્યું સુશાંત સિંહ રાજપૂતના મોતનું સત્ય, જાણો શું કહ્યું મુંબઇ પોલીસે

sushant singh rajput death suicide investigation result

મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ લગભગ પૂર્ણ કરી લીધી છે. પોસ્ટમોર્ટની ડિટેલ રિપોર્ટ પણ પોલીસને પ્રાપ્ત થઇ ચુકી છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરનો અભિપ્રાય પણ પોલીસ જાણી ચુકી છે અને સુશાંત સિંહની લાશ જે રૂમમાંથી મળી હતી તે રૂમ, પંખા, બેડ અને જ્યાંથી ગળે ફાંસો ખાધો તેની ઊંચાઇ, ઉઁડાણ પણ પોલીસે માપી લીધું છે અને ફાઇનલ રિપોર્ટની પહેલા વિસરાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે જે આગામી એકાદ-બે અઠવાડિયામાં આવી જશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ