સુશાંત સિંહ રાજપૂત કેસ / સુશાંત- રિયા ડ્રગ્સ કનેક્શનના છેડા ગોવામાં અડ્યા, NCBએ કરી મુંબઈ- ગોવામાં આ કાર્યવાહી

sushant singh rajput death case strict action by ncb in drugs case raids in mumbai and goa

સુંશાંત સિંહ રાજપૂતના મોતના મામલા માં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ શનિવારે સવારે મોટી કાર્યવાહી કરી છે. એનસીબીની ટીમે મુંબઈ અને ગોવામાં મોટા પાયે છાપા માર્યા છે. એનસીબી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાનુંસાર બોલીવુડમાં ડ્રગ્સ કનેક્શનને લઈને અનેક જગ્યાએ રેડ પાડી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ