બોલિવૂડ / રિયાને જેણે પણ બદનામ કરવાની કોશિશ કરી છે, તેને છોડીશું નહીં, જાણો કોણે કહી આ વાત

 sushant singh rajput death case rhea chakraborty plans to go after who tried to destroy her

સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસમાં જોડાયેલા ડ્રગ્સ મામલે જામીન પર છૂટેલી રિયા ચક્રવર્તીને જેલમાંથી બહાર આવ્યાને ચાર દિવસ થઈ ગયા છે. ત્યારે રિયાના વકીલે દાવો કર્યો છે કે, સુશાંતની મોત મામલે રિયા તેની સામે ખોટાં અને ગેરમાર્ગે દોરનારા નિવેદનો આપનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. તમને જણાવી દઈએ કે, 8 સપ્ટેમ્બરે એનસીબીએ ડ્રગ્સ કેસમાં રિયાની ધરપકડ કરી હતી. ત્યારે હાલમાં જ બોમ્બે હાઈકોર્ટે તેને શરતી જામીન આપ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ