પોલીસ તપાસ / સુશાંતના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, રિયા ચક્રવર્તી પાસે રહેતા હતા સુશાંતના ક્રેડિટ કાર્ડ્સ અને તે...

Sushant Singh Rajput Death Case Reveals Girlfriend Rhea Chakraborty Was Using Actors Debit and credit card

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત બાદથી જ પોલીસ આ કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં રોજ કંઈકને કંઈક ખુલાસા થઈ રહ્યાં છે. જોકે, હજી સુધી પોલીસને કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી. જેનાથી સુશાંતની આત્મહત્યાને શંકાસ્પદ જાહેર કરી શકાય. શુક્રવારે આ કેસમાં નવો ખુલાસો થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ