સુશાંત સિંહ રાજપૂત કેસ / સુશાંત કેસની સૌથી મોટી કાર્યવાહી, NCBએ રિયાના ઘરમાં પાડી રેડ, જાણો શું પુરાવા મળ્યા

sushant singh rajput death case ncb team reached rhea chakrabortys house doing search operation

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતની તપાસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાગ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમ શુક્રવારની સવારે રિયા ચક્રવર્તીની સાથે સાંતાક્રુઝ વિસ્તારના ફ્લેટમાં પહોંચી હતી. જ્યાં તે શોવિક ચક્રવર્તીના ડ્રગ્સ કનેક્શનને લઈને રેડ પાડી રહી છે. ઉલ્લેખનીય છે કે એનસીબીની ટીમે આ મામલામાં અત્યાર સુધી અનેક લોકોની ધરપકડ કરી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ