બોલિવૂડ / રિયાના ખુલાસા બાદ સૈફ અલી ખાનની દિકરી સામે NCB આ કાર્યવાહી કરવાની તૈયારીમાં : સૂત્રો

sushant singh rajput death case live updates drug case rhea chakraborty showik ncb investigation

રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કેસમાં 22 સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેવું પડશે. રિપોર્ટ્સ મુજબ તેણે ડ્રગ્સ સ્કેન્ડલમાં ઘણાં બોલિવૂડ સેલેબ્સનું નામ લીધું છે અને નારકોટિક્સ બ્યૂરો એ પણ જણાવ્યું કે આ લોકો સાથે સુશાંતનું કનેક્શન કઈ રીતે થયું. રિયાએ એનસીબીને સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, બોલિવૂડ ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટા સહિત 25 લોકોના નામ લીધા છે. હવે એનસીબી સારા અને રકુલની પૂછપરછ માટે સમન્શ મોકલી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x