પ્રતિક્રિયા / સુશાંતની મોત બાદ કરાયેલી FIRમાં પોતાનું નામ જોઈ ભડકી એકતા કપૂર, કહ્યું- મેં જ તેને...

Sushant Singh Rajput Death Case Filed Against Salman Khan Ekta Kapoor Karan Johar

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ એકતા કપૂર સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. બિહારના એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ ષડયંત્ર રચીને સુશાંતને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હોવાની કેસ દાખલ કર્યો છે. જેથી એકતા કપૂર ભડકી છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનો બળાપો કાઢ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ