ખુલાસો / સુશાંત કેસમાં સૌથી મોટો વળાંક, અભિનેતાની મોતને લઈને CBI કરી શકે છે આ મોટો ખુલાસો

sushant singh rajput death case cfsl report not found murder evidence

સુશાંત સિંહ રાજપૂત મામલામાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ સીએફએસએલની રિપોર્ટમાં સુશાંતની હત્યા સાથે જોડાયેલા કોઈ સીધા સબૂત નથી મળ્યા. સીએફએસએલે જોયું કે સુશાંતનું મોત ફાંસી લગાવવાથી થઈ છે. સીન ઓફ ક્રાઈમના રી ક્રિએશન બાદ સુશાંતના મોતના મામલે ફુલ હૈંગિંગ માનવાથી ઈન્કાર કરી દીધો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x