સુશાંત મામલો / શું સુશાંતના કેસમાં મુંબઈ પોલીસ કંઈક છુપાવી રહી છે? જાણો તપાસ માટે પહોંચેલા પટનાના SP સાથે BMCએ શું કર્યુ

sushant singh rajput death case bmc personnel reach to quarantine patna city sp vinay tiwari

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ વચ્ચેનો અણબન ખૂલીને સામે આવી છે. નોંધનીય છે કે સુશાંત કેસમાં બિહાર પોલીસ સતત આરોપ લગાવી રહી છે કે મહારાષ્ટ્ર પોલીસ તેમને મદદ નથી કરી રહી. આ કેસમાં બન્ને રાજ્યોની વચ્ચેનો અણબનાવ સ્પષ્ટ રીતે સામે આવ્યો છે. ત્યારે આ કેસમાં રવિવારે પટનાથી મુંબઈ આવેલા એસપી સીટી વિનયને બીએમસીના અધિકારીઓએ ક્વોરેન્ટાઈન કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ