મધ્યપ્રદેશ / સુશાંત સિંહ રાજપૂતની જેમ કરીશ આત્મહત્યા, કહીને 20 વર્ષની યુવતીએ ખાધો ગળાફાંસો

sushant singh  rajput connection of 20 year old girl committed suicide in sagar

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેમના પરિવાર અને ફેન્સ દુઃખી છે. આ ઘટના બાદ એક કિસ્સો મધ્યપ્રદેશના સાગર જિલ્લાથી આવ્યો છે જેના કારણે સૌ કોઈ ચિંતિત છે. અહીં 20 વર્ષની એક યુવતીએ કહ્યું કે તે પણ સુશાંતની જેમ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરશે અને થોડી વારમાં ધાબા પર તેની લાશ મળી. આ ઘટનાના કારણે સૌ કોઈ આશ્ચર્યમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ