ખુલાસો / સુશાંત કેસમાં રિયા ચક્રવર્તી અને બાંદ્રા DCPની કૉલ ડિટેલ્સમાં સામે આવી ચોંકાવનારી ઘટના

Sushant Singh Rajput case Rhea Chakraborty Bandra DCP call details

એક્ટર સુશાંતસિંહ રાજપૂત કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ અનેક એવી વાતો સામે આવી રહી છે જે ન માત્ર રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી રહી છે પરંતુ કેટલીક ઘટનાઓ મુંબઈ પોલીસને પણ શંકાના ઘેરામાં લાવી રહી છે. હવે રિયા ચક્રવર્તીની કૉલ ડિટેલ્સને જોતા ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ