હુમલો / 'ઉદ્ધવજી તમારા પાસે એક કલાક છે...' આવું કહીને અર્ણબ ગોસ્વામીનો ઠાકરે પર આ ગંભીર આરોપ

sushant singh rajput case republic tv arnab yield at cm uddhav thackrey

સુશાંત સિંહ કેસમાં પત્રકાર અર્ણબ ગોસ્વામી મહારાષ્ટ્ર સરકાર પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે ફરીએક વાર લાઈવ શોમાં અર્ણબે ઉદ્ધવ ઠાકરેને કહ્યું કે રોકી શકો તો રોકી તમારી પાસે એક કલાક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ