તપાસ / સુશાંતની આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, આ એક કપડાં પર મોટી શંકા

sushant singh rajput case police will investigate the cloth used in his death for handing

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા તેસમાં તપાસકર્તાઓએ જણાવ્યું કે, તેઓ એ કપડાની તપાસ કરશે જેનાથી સુશાંતે ફાંસો ખાધો હતો, જેથી જાણી શકાય કે એ કપડું અભિનેતાનું વજન ઉઠાવી શકવામાં સક્ષમ હતું કે નહીં. 14 જૂનએ જ્યારે પોલીસ સુશાંતના બાન્દ્રા સ્થિત ઘરે પહોંચી હતી ત્યાં સુધી સુશાંતનું શબ ઉતારી દેવામાં આવ્યું હતું. શબને લટકતા પોલીસે જોયો નહોતો. તપાસકર્તાઓ મુજબ અભિનેતાએ પંખાથી લટકીને ફાંસો ખાવા માટે રાતે પહેરાતા લીલા રંગના સુતરાઉ ગાઉનનો ઉપયોગ કર્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ