મહારાષ્ટ્ર / રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દાખલ કરી FIR

sushant singh rajput case narcotics control bureau registers case

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ સાથે જોડાયેલા તથ્યો સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ હવે કેસ નોંધ્યો છે. બ્યુરોએ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, જયા શાહા, શ્રુતિ મોદી અને ગૌરવ આર્ય વિરુદ્ધ કેસ નોંધ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ