ઈન્ટ્રોગેશન / સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ પુછ્યા આ 10 સવાલ, જવાબ આપતા આપતા રિયા ચક્રવર્તીનો પરસેવો છુટ્યો

sushant singh rajput case cbi questions more than 10 hour to rhea chakraborty

સુશાંત સિંહ રાજપૂતન કેસમાં ઓરોપી રિયા ચક્રવર્તી આજ કાલ મીડિયામાં આવીને પોતાનો પક્ષ રાખવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ તેનું પીઆર ફેઈલનું ટેસ ટેગ ટ્રેન્ડિંગમાં છે. ત્યારે સીબીઆઈના તીખા 10 સવાલોના જવાબ આપતા રિયા ચક્રવત્તીના છક્કા છુટી ગયા હતા. મુખ્ય આરોપી રિયાને સીબીઆઈએ શુક્રવારે પહેલી વાર પુછપરછ માટે બોલાવી હતી. સવારે11 વાગ્યે રિયા ડિઆરડીઓ ગેસ્ટ હાઉસમાં પહોંચી હતી અને મોડી રાતે નિકળી હતી. સીબીઆઈએ સાડા 10 કલાક પુછપરછ કરી હતી. ત્યાંથી નીકળી રિયા સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાંથી પોલીસ કર્મીઓ સાથે તે ઘરે રવાના થઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ