હત્યા કે આત્મહત્યા / સુશાંત સિંહ રાજપૂતે મરતા પહેલા ગૂગલ પર આ 3 વસ્તુઓ સતત સર્ચ કરી હતી, ઉચ્ચ અધિકારીનો દાવો

sushant singh rajput case before suicide sushant singh google search his name manager and illness

એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ એક નવી જાણકારી સામે આવી રહી છે. મુંબઈ પોલીસે તેમની મોતને પહેલા જ આત્મહત્યા કરી જાહેર કરી દીધી છે. પરંતુ બિહાર પોલીસએ માનવા તૈયાર જ નથી. આ દરમિયાન મુંબઈ પોલીસના એક મોટા અધિકારીએ ખુલાસો કર્યો છે કે સુશાંતે આત્મહત્યા પહેલા ગુગલમાં સતત 3 વસ્તુઓે સર્ચ કરી રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ