ઈન્વેસ્ટિગેશન / સુશાંત કેસમાં પોલીસે આ ખાસ વ્યક્તિની 5 કલાક કરી પૂછપરછ, સલમાનને લઈને પૂછ્યા આ સવાલ

sushant singh rajput case bandra police recorded talent manager reshma shetty statement

બોલિવૂડ એક્ટર સુશાંત રાજપૂતના સુસાઈડ કેસની ગુત્થી ઉકેલવા માટે પોલીસ સતત તેના નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે. આ મામલે પોલીસ શેખર કપૂર અને સંજય લીલા ભંસાલી સહિત 35 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. હવે પોલીસે આ મામલે બોલિવૂડના પ્રમુખ ટેલેન્ટ મેનેજર્સમાંની એક રેશ્મા શેટ્ટીથી લાંબી પૂછપરછ કરી હતી. એવું કહેવાય રહ્યું છે કે, પોલીસે રેશ્માથી લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ કરી. સૂત્રો મુજબ, આ દરમિયાન પોલીસે રેશ્માથી સલમાન સાથે કથિત રૂપથી થયેલાં વિવાદ અને બોલિવૂડમાં સુશાંતને બોયકોટ કરવાને લઈને સવાલ પૂછ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ