બોલિવૂડ / એન્જિનિયર બનવા નીકળ્યો હતો આ બિહારી છોકરો અને બની ગયો બોલિવૂડનો 'ધોની'

Sushant Singh Rajput Birthday Special And His Known Facts

સુશાંત સિંહ રાજપૂત હિન્દી ફિલ્મોમાં એક્ટર હોવાની સાથે થિયેટર અને ટીવીમાં કામ કરી ચૂક્યો છે. ટીવી સિરિયલ 'પવિત્ર રિશ્તા'માં કામ કરી ચૂકેલા સુશાંતને આ સિરિયલના કારણે ખૂબ લોકપ્રિયતા મળી. સુશાંત સિંહનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ બિહારની રાજધાની પટનામાં થયો હતો. સુશાંતે ટેલિવિઝનથી ફિલ્મોમાં એન્ટ્રી લીધી. એન્જિનિયરિંગ કરી રહેલો આ એક્ટર ફિલ્મોમાં કઈ રીતે આવ્યો, તેની કહાની ખૂબ જ મજેદાર છે. ચાલો જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ