VIRAL / સુશાંતે તેની પીઠ પર માતાને લઈને બનાવડાવ્યું હતું આ ખાસ ટેટૂ, જોઈને ભાવુક થઈ જશો

Sushant Singh Rajput Back Tattoo Was Dedicated To Her Mother It Had 5 Elements

સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ તેના ફેન્સ તેનાથી જોડાયેલી દરેક વસ્તુઓને લઈને ઈમોશનલ થઈ રહ્યાં છે. તેનાથી જોડાયેલી અનેક યાદો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો હવે તેના ટેટૂની તસવીરો સામે આવી રહી છે. આ તેનો પહેલો ટેટૂ હતો. સુશાંતનો આ ટેટૂ ખૂબ જ ખાસ હતો. આ ટેટૂમાં તેની મોમ સાથે કનેક્શન હતું. સાથે જ તેમાં એક ખાસ મેસેજ પણ હતો. સુશાંત તેની મોમથી ખૂબ જ કનેક્ટેડ હતો અને ઈન્સ્ટાગ્રામ પર પણ તેણે છેલ્લી પોસ્ટ તેની મોમ માટે જ લખી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ