Photos / ગંગામાં સુશાંતની અસ્થિઓનું કરાયું વિસર્જન, શોકમાં ડૂબેલો દેખાયો પરિવાર

sushant singh rajput ashes immersion in patna pictures father sisters

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહના પિતા અને બહેનોએ ગુરૂવારે પટનામાં તેની અસ્થિઓનું વિસર્જન કર્યું. સુશાંતના પરિવાર દ્વારા અસ્થિઓનું વિસર્જન કરતી તસવીરો ટ્વિટર પર શેર કરવામાં આવી છે. તસવીરોમાં સુશાંતની બહેનો અને તેના પિતા હોડીમાં બેસીને ગંગા નદીની મધ્યમાં પહોંચ્યો હતો અને ત્યાં અસ્થિ વિસર્જન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ