સુશાંત સિંહ રાજપૂત કેસ / સુશાંત કેસમાં થઈ આની ધરપકડ, જાણો આરોપીએ એવું તો કોનું નામ આપ્યું કે રિયાની ચિંતામાં વધારો થયો

sushant singh case rhea cbi investigation drugs ed mumbai police gaurav siddharth bihar

સુશાંતસિંહ રાજપૂત કેસમાં પહેલી વાર આરોપી પકડાયો છે. ડ્રગ્સના મામલામાં NCBની ટીમે વધુ એક ધરપકડ કરી છે. એનસીબીએ ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. તે અનેક રાજ ખોલી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ