બોલિવૂડ / આ આઈલેન્ડ પર ચાલતી હતી સુશાંતની ડ્રગ્સ પાર્ટી, આ હસ્તીઓના નામ સામે આવતા ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ

sushant case farm house aapti gawande drug party rhea sara ali khan rakul shraddha kapoor

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ દાવો કર્યો છે કે તપાસ દરમિયાન સારા અલી ખાન, સિમોન અને રકુલના નામ સામે આવ્યા છે. એનસીબીની નજર સુશાંતના ફાર્મ હાઉસ અને પાવના ડેમ પર બાંધવામાં આવેલા ટાપુ 'આપતી ગવંડે' પર પણ છે. સુશાંત તેના મિત્રો સાથે અહીં સમય વિતાવતો હતો અને પાર્ટી કરતો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x