બોલિવૂડ / સુશાંતના ફાર્મહાઉસ પરથી મળી આવી તેની નોટ્સ, એક્ટરે તેમાં લખી છે આવી પર્સનલ વાતો

sushant case actor secret notes quit smoking

સુશાંત સિંહ રાજપૂતના મોતને ત્રણ મહિના થઈ ચૂક્યા છે. પરંતુ અભિનેતાની જિંદગી સાથે જોડાયેલા કેટલાક રહસ્યો છે જે દરેકને હેરાન કરી રહ્યા છે. હવે એક ખાનગી ચેનલને સુશાંતની નોટ્સ હાથે લાગી છે જે તેણે ત્યારે લખી હતી જ્યારે તે પોતાના પાવન ફાર્મ હાઉસ પર હતો. 27 એપ્રિલની આ નોટ્સને જોઈને લાગી રહ્યું છે કે સુશાંત સિંહ સ્મોકિંગ છોડવા માંગતો હતો. તે પોતાના કરિયર પર ધ્યાન આપવા માંગતો હતો. તે કહી રહ્યો છે કે તેને કેદારનાથની સ્ક્રિપ વાંચવી છે. કૃતિ સેનન સાથે સમય વિતાવવો છે. આવી કેટલીક વાતો તેણે નોટ્સમાં લખી છે. જેને વાંચીને લાગી રહ્યુ છે કે સુશાંત રિયાના આવ્યા પહેલાં એક સામાન્ય જિંદગી જીવી રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ