પ્રહાર / જે થાળીમાં ડ્રગ્સ આવશે તેમાં કરીશ છેદ, જયા બચ્ચનને અભિનેતાનો જવાબ

sushan singh case drug angle bjp mp ravi kishan hits back jaya bachchan exclusive interview

સુશાંત સિંહના મામલામાં ડ્રગ્સના એંગલ બાદ રાજકારણ ઝડપથી ગરમાયુ છે. મંગળવારે મોનસૂન સત્રના બીજા દિવસે ગોરખપુરના સાંસદ રવિ કિશને સદનમાં બોલીવુડમાં વધતા ડ્રગ્સના મામલામાં ચિંતા વ્યક્ત કરી હતી. જેના પર રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને રવિ કિશન પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાય દિવસથી બોલીવુડને બદનામ કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે તે ખોટું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x